Monday, February 3, 2025

મેઇન્ટનન્સ ની કામગીરી માટે ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારમાં આવતી કાલે વિજપુરવઠો બંધ રહેશે

Advertisement

ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ ૦૮/૦૬/૨૦૨૪ ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રહેસે

શેકુરા ઇન્ડ.સવારે ૧૧:૦૦ થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે.

લક્ષગેસ ઇન્ડ સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦ વાગ્યે સુધી બંધ રહેશે.

ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગીક (એચ.ટી), તેમજ ખેતીવાડી વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW