Tuesday, January 28, 2025

મોરબી: માછીમારી માટે રજીસ્ટર થયેલ બોટનો ઉપયોગ ફક્ત માછીમારો માટે જ કરી શકાશે

Advertisement

જળાશય અને ગામ તળાવની બોટોના ઉપયોગ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં જળાશય તેમજ ગામ તળાવમાં બોટનો ઉપયોગ ઇજારદારો જ કરી શકશે. બોટનો મત્સ્ય ઉદ્યોગ પ્રવૃતિ માટે જ ઇજારો આપવામાં આવેલ છે જેથી જળાશયો અને ગામ તળાવમાં બોટનો ઉપયોગ માત્રને માત્ર ફિશિંગ પ્રવૃતિ માટે જ કરવાનો રહેશે. ફિશીંગ પ્રવૃતિ સિવાય અન્ય કોઈ પ્રવૃતિમાં બોટનો ઉપયોગ કરવાનો રહેશે નહી. ફિશિગ પ્રવૃતિ સિવાય બોટના ઉપયોગ જાણ થશે તો નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW