Advertisement
મોરબીમાં જૂન મહિનાના જિલ્લા સ્વાગત કાર્યક્રમની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૭/૦૬/૨૦૨૪ ના બદલે તા. ૨૯/૦૬/૨૦૨૪ સવારનાં ૧૧:૦૦ કલાકે યોજવામાં આવનાર છે. તેમ નિવાસી અધિક કલેક્ટર એસ.જે.ખાચરની અખબારી યાદીમાં જણાવાયું છે.
Advertisement
Advertisement