Saturday, March 15, 2025

માળિયાના દેવ શોલ્ટ ખાતે સર્વરોગ નિદાન તથા નિ:શુલ્ક દવા વિતરણ કેમ્પ યોજાશે

Advertisement

માળિયા (મી) સ્થિત દેવ સોલ્ટ પ્રા લી, દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉનડેશન અને મોરબીની શ્રી હરી હોસ્પિટલ ના સયુંકત ઉપક્રમે મોરબી જીલ્લાના, માળિયા (મી) તાલુકાના હરીપર ગામે તા. ૨૩.૦૬.૨૦૨૪ ના રોજ (રવિવાર) એ ફ્રી મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરેલ છે.
તો સર્વે ગ્રામજનો તથા આજુબાજુના ગામોને આ આયોજિત મેગા કેમ્પનો લાભ લેવા જાણવામાં આવ્યું છે
આ મેગા મેડીકલ કેમ્પમાં અલગ અલગ ૮ રોગોના નિષ્ણાંત ડોકટરો તેની સેવા આપશે અને ફ્રી માં પરામર્શ કરી દર્દીઓને નિ:શુલ્ક દવા આપવામાં આવશે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW