Saturday, January 25, 2025

મોરબીમાં નિવાસી તાલીમ વર્ગ યોજવા માંગતી સંસ્થાઓએ રોજગાર કચેરીનો સંપર્ક કરવો

Advertisement

જિલ્લા રોજગાર કચેરી મોરબી દ્વારા આગામી જુલાઈ-૨૦૨૪ માસમાં 30 દિવસ માટે સંરક્ષણ દળોમાં જોડાવા માટે વિદ્યાર્થીઓના નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરેલ છે. આ નિવાસી તાલીમ માટે હોસ્ટેલ, ક્લાસરૂમ, રસોડુ, ગ્રાઉન્ડની સુવિધા ધરાવતી શૈક્ષણિક/સામાજિક સંસ્થાની જરૂરીયાત હોય જેના માટે રસ ધરાવતી શૈક્ષણિક/સામજિક સંસ્થાઓએ દિન-૫(પાંચ)માં જિલ્લા રોજગાર કચેરી મોરબીનો સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીશ્રી મોરબીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW