મોરબી જેતપર રોડ પીપળી પાસે ડમ્પર હડફેટે બાઈક ચાલકનુ ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત
નાના વાહન ચાલકો માટે ડેન્જર ગણાતો જેતપર પીપળી રોડ પર વધુ એક બાઈક ચાલકને ડમ્પરે કચડી નાખતા અરેરાટી
મોરબી જેતપર રોડ હોય કે મોરબી માળીયા હાઈવે ડમ્પર ચાલકો બેફીકરાઈથી ચલાવતા હોવાથી નિર્દોષ માણસોનો ભોગ લેવાતો હોવાની ચર્ચા
મોરબી જિલ્લામાં નંબર પ્લેટ વિના હોય કે સફેદ માટીનો કદડો ભરેલા ડમ્પરો માતેલાસાંઢની જેમ દોડતા હોય આરટીઓ કે પોલીસ તંત્ર ભરનિદ્રામાં ઉઠતી રાવ