Advertisement
દ્વારકા જામનગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ ના કારણે પર જેવી સ્થતિ ઉદભવી હતી જેને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિનું હવાઈ નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો
Advertisement
Advertisement
Advertisement