માળીયા મી તાલુકાના PHC કેન્દ્ર વવાણીયા અને પેટા કેન્દ્ર બગસરા ભાવપર ચમનપર ગામડાઓ માં ફરજ બજાવતા મેહુલભાઈ બકુત્રા નો આજ રોજ જન્મ દિવસ ખૂબજ મોટુ મિત્ર મંડળ ધરાવતા મેહુલભાઈ ને સોશ્યલ મીડિયા તેમજ સગા,સ્નેહીજનો,મિત્ર મંડળ,તેમજ તેમના ફોન નંબર ઉપર 75739 18367 ઉપર શુભેચ્છાઓ આપી રહ્યા છે ત્યારે મેહુલભાઇ ના જન્મ દિવસ નિમિત્તે મોરબી ગૌરવ સમાચાર ટીમ તરફથી થી જન્મ દિવસ ની શુભકામના