આવતી કાલ તારીખ ૧૦.૦૮.૨૦૨૪ ના શનિવાર નાં રોજ PGVCL ના મોરબી શહેર-૨ પેટા વિભાગ હેઠળ આવતા ૧૧ કેવી સોરેંટો ફીડર સવારે ૦૭:૦૦ વાગ્યા થી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધી નવીલાઈન કામની કામગીરી તેમજ ફીડર સમારકામ માટે બંધ રહેશે. જેમાં સિલ્વર પાર્ક સોસા, કુબેરધાર, યોગી નગર, ત્રાજપર ખારી, મધુસ્મૃતી, શાંતિવન સોસા વગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારોમાં પાવર બંધ રહેશે..