પોલીટેકનીક ઇન એગ્રીકલ્ચર, જૂ.કૃ.યુ., હળવદ ખાતે હળવદ તાલુકા પોલીસના સહયોગથી “નશામુક્ત ભારત અભીયાન” અંતર્ગત શપથ લેવાનુ આયોજન કરવામાં આવેલ હતું. આ સેમીનારમાં હળવદ તાલુકા પોલીસ વિભાગના સ્ટાફ અને ડો. એ. વી. ખાનપરા, આચાર્ય, કૃષિ પોલીટેકનીક, હળવદ તેમજ અત્રેની પોલીટેકનીકના સ્ટાફ સભ્યો તેમજ વિધાર્થી/વિધાર્થીનીઓ મળીને કુલ ૮૦ વ્યક્તિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નશામુક્ત ભારત અભીયાન અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ.