Wednesday, January 22, 2025

હળવદ તાલુકાના માથક ગામની સીમમાં આઠ જુગારીઓ ઝડપાયા

Advertisement

હળવદ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન પો.કોન્સ. દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા તથા અજીતસિંહ એન.સિસોદીયાને મળેલ બાતમી હકીકત આધારે માથક ગામે રોહીતભાઇ વાઘજીભાઇ પરમાર રહે. માથક ગામ વાળાની કરારની સીમ વાળી, વાડીની બહાર ઝાપા પાસે જુગાર અંગે રેઇડ કરતા આઠ ઇસમોને રોકડ રકમ રૂા.૧,૭૧,૫૦૦/- તથા જુગાર રમવાના સાહિત્ય સાથે પકડી પાડી જુગાર ધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

• આરોપીઓના નામ સરનામા-

(૧) રોહીતભાઇ વાઘજીભાઇ પરમાર ધંધો-ખેતી રહે. માથક ગામ, તા.હળવદ જી.મોરબી.

(૨) અજીતભાઇ દિનેશભાઇ રાતૈયા ઉ.વ. ૨૫, ધંધો-મજુરી રહે. જાલી ગામ, તા.વાંકાનેર જી.મોરબી.

(૩) હેમુભાઇ અરજણભાઇ ભોરણીયા ઉ.વ. ૪૫, ધંધો-ખેતી રહે. માથક ગામ, તા.હળવદ જી.મોરબી.

(૪) મેરૂભાઇ ખેતાભાઇ લાંબરીયા ઉ.વ. ૨૭, ધંધો-પશુપાલન રહે. ઉંચી માંડલ ગામ, તા.જી. મોરબી.

(૫) મુકેશભાઇ વિહાભાઇ ડાભી ઉ.વ. ૩૨ ધંધો-પશુપાલન રહે. નાનીબજાર, વાંકાનેર દરવાજો, મોરબી

(૬) ભરતભાઈ પરબતભાઇ હેણ ઉ.વ.૪૦, ધંધો-ડ્રાઇવીંગ રહે. ગોપાલ સોસાયટી પાછળ, મોરબી

(૭) કાળુભાઇ ખોડાભાઇ ડાંગર ઉ.વ.૩૯, ધંધો-ડ્રાઇવીંગ રહે. માથક ગામ, તા.હળવદ જી.મોરબી.

(૮) અસરફ ઉર્ફે અસો હબીબભાઇ વડગામાં ઉ.વ.૩૫, ધંધો-મજુરી રહે. માથક ગામ, તા.હળવદ જી.મોરબી.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW