Tuesday, May 20, 2025

માળીયાના જુના ઘાટીલા ગામે જુગાર રમતા છ જુગારીઓ ને ઝડપી લેતી પોલીસ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામની કોઠારીયા સીમમાં જાહેરમાં ટોર્ચ બતીના અંજવાળે જુગાર રમતા છ ઈસમોને માળીયા પોલીસે ઝડપી પાડયા છે.
મળીયા તાલુકા પોલીસને મળેલ ખાનગી રાહે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામની કોઠારીયા સીમમાં જાહેરમાં ટોર્ચ બતીના અંજવાળે જુગાર રમતા છ ઈસમો અરવીંદભાઇ વીરજીભાઈ ધોરકડીયા ઉ.વ.૪૧, નવઘણભાઇ ચંદુભાઈ અગેચણીયા ઉ.વ.૩૦, કિશોરભાઇ ખોડાભાઇ ઉપાસરીયા ઉ.વ.૨૬, રાજેશભાઈ પ્રેમજીભાઇ ધોરકડીયા ઉ.વ.૪૦, પ્રવીણભાઇ લખમણભાઇ ધોરકડીયા ઉ.વ.૪૬, પોલજીભાઇ વેરશીભાઇ ધોરકડીયા ઉ.વ.૫૫ ધ રહે-જુના ઘાટીલાગામ તા.માળીયા મીં.વાળાને રોકડ રકમ રૂ.૧૭૭૫૦/- સહીત કુલ રૂ. ૧૭૮૫૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW