Sunday, May 25, 2025

નગરપાલિકાના આકસ્મિક મુલાકાત લેતા મોરબી જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરીઃ ૨૦ ગેરહાજર કર્મચારીને કલેક્ટર દ્વારા નોટિસ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરી દ્વારા મોરબી શહેરના લોકોના નગરપાલિકાને લગત પ્રશ્નો સાંભળવા અને તેનો નિકાલ કરાવવા બાબતે દર મંગળવારે સવારે નગરપાલિકા ખાતે જવાનું નક્કી કરાયુ છે. જેમાં આજરોજ કલેકટરશ્રી દ્વારા સવારના અનિવાર્ય કારણોસર જઈ શકાયુ ના હતું. એટલે અચાનક બપોરના ૦૩:૦૦ કલાકે નગરપાલિકાની મુલાકાત કરતા ત્યાંના દરેક વિભાગની ચકાસણી કરતા કુલ ૨૦ થી વધુ ગુલ્લી બાજ કર્મચારી ગેરહાજર હોવાનું ધ્યાન પર આવ્યુ હતું. આ ગેરહાજર કર્મચારીઓને કલેક્ટર દ્વારા નોટિસ આપી કયા કારણોસર ગેરહાજર રહેલ તેનો ખુલાસો પૂછવામાં આવ્યો હતો.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW