આવતી કાલ તારીખ ૨૧.૦૮.૨૦૨૪ ના બુધવાર નાં રોજ PGVCL ના મોરબી શહેર-૨ પેટા વિભાગ હેઠળ આવતા ૧૧ કેવી ચિત્રકુટ ફીડર સવારે ૦૭:૦૦ વાગ્યા થી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધી નવીલાઈનકામ ની કામગીરી તેમજ ફીડર સમારકામ માટે બંધ રહેશે. જેમાં નવી/જૂની રેલવે કોલોની, સ્ટેશન રોડ, માધાપર, મહેન્દ્ર પરા, કડિયાકુંભર શેરી, રાવલ શેરી, નવાડેલા રોડ, મંગળભુવન, મચ્છી પીઠ, રોહીદાસ પરા, ચાર ગોડાઉન, વગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારોમાં પાવર બંધ રહેશે..
કામગીરી પૂર્ણ થયે જાણ કર્યા વગર વીજપુરવઠો ચાલુ કરવા માં આવશે જેની નોંધ લેશો.