*ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા બાળકોમાં રાષ્ટ્રીય ભાવના અને સારા સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મોરબીની નવયુગ સંકુલની ટીમ પ્રથમ નંબરે વિજેતા થઈ હતી,
અને રાજ્યકક્ષાએ પસંદગી થઈ હતી
બાલપ્રતિભા ગુજરાત સરકાર દ્વારા આયોજિત… મોરબી જિલા કક્ષામાં નવયુગ વિદ્યાલય-વિરપરના વિદ્યાર્થીઓ વિજેતા
1)સમૂહગાનમાં મોરબી જિલ્લા પ્રથમ જેમાં દેત્રોજા શ્લોક, વાસદડીયા આરવ, કુંડારીયા વૃત્તિ, હોથી સુષ્ટિ, ઝાલા સુષ્ટિબા, મેરજા બંસી.
(2)એક પાંત્રીય અભિનય અને વકતુંત્વમાં બોપલીયા ભવ્ય બન્નેમાં મોરબી જિલ્લા દ્વિતીય (3)નિબંધ સ્પર્ધામાં
(અ )વિભાગમાં વાસદડીયા ધ્રુવીન સતિષભાઈ મોરબી જિલ્લા પ્રથમ અને (બ) પડસુંબિયા માનવી
(4)વકૃતવ સ્પર્ધામાં જેઠલોજા હાર્દ મોરબી જિલ્લા તૃતીય
(5)લોકવાદ્ય સંગીત ઢોલમાં પનારા મંથ મુકેશભાઈ મોરબી જિલ્લા દ્વિતીય
(6)તથા યુવા મહોત્સવમાં બી.એસ. સી.વિદ્યાર્થીની વકતુત્વ અને શીઘ્ર વકતુત્વ બન્ને મોરબી જિલ્લા દ્વિતીય આવેલ…
સંગીત,કલા, અને સાહિત્ય ક્ષેત્રે નવયુગ હર હંમેશ અગ્રેસર હોઈ છે સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા તેમેજ નવયુગ પરિવાર અ સિદ્ધિ મેળવવા બદલ અભિનંદન પાઠવે છે