Saturday, March 22, 2025

જય અંબે સેવા ગ્રૂપ દ્વારા આજે સ્થળાંતરીત લોકો ને જમવા માટે રસોડું ચાલુ કર્યું

Advertisement

મોરબી જિલ્લામા જ્યારે કુદરતી આફત આવે ત્યારે હરહંમેશ ની જેમ આજે પણ મોરબીમાં અતિવૃષ્ટિ ના દિવસોમાં સ્થળાંતરીત કરેલ લોકો માં કોઈપણ વ્યક્તિ ભૂખ્યો ના રહે તેની હરહંમેશ ચિંતા કરતા જીગ્નેશભાઈ કૈલા અને તેમના જય અંબે સેવા ગ્રૂપ દ્વારા આજે સ્થળાંતરીત લોકોને આરામથી જમી શકે એવી વ્યવસ્થા કરેલ તથા જ્યાંસુધી કુદરતનો આ કહેર બંધ ના થઈ ત્યાંસુધી મોરબીમાં સ્થળાંતરિત થયેલ એકપણ વ્યક્તિ ભૂખ્યો ના સુવે તેના સંકલ્પ સાથે મોરબી જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરીને મોરબી માં જય અંબે સેવા ગ્રૂપ નું રસોડું ચાલુ કરેલ છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW