ટંકારા તાલુકા ભારતીય જનતા પાર્ટી ના આગેવાન અને સામાજિક કાર્યકર વિવિધ સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાઈને સેવાકીય પ્રવૃતિઓ કરનાર કુલદીપ ચાવડાનો આજે જન્મદિવસ છે
તા. ૦૭-૦૯-૧૯૯૬ ના રોજ જન્મેલા મોરબીના સામાજિક કાર્યકર કુલદીપ ચાવડા આજે જીવનના ૨૮ વર્ષ પૂર્ણ કરીને ૨૯ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે કુલદીપ ચાવડા માધવ ગૌશાળાના મંત્રી, અને દાદુ ફાઉન્ડેશન ના ઉપપ્રમુખ અને અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે. અને ગમે ત્યારે આફત સમયે લોકો સાથે હાથ મિલાવીને કામ કરે છે અને લોકોને મદદ થાય છે
જન્મદિવસની વિશિષ્ટ ઉજવણી ગરીબ બાળકો અને જરૂરીયાતમંદ લોકો સાથે કરી હતી.
કુલદીપ ચાવડા ભાજપમાં પોતાની જવાબદારીનું વહન કરી રહ્યા છે આજે જન્મદિવસ નિમિતે ભાજપના અગ્રણીઓ, તેમના પરિવાર, મિત્રો સ્નેહીઓ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે તેમના મોબાઈલ નં 7359968123 પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે