મોરબી સિટી એ ડિવિજન પોલીસ ને મળેલ બાતમી ના આધારે મોરબી શનાળા રોડ મોમ્સ હોટલ પાછળ અક્ષરધામ – ૨ માં આવેલ શ્રીજી હાઇટસ ફલેટ નં. ૨૦૨ માં રહેતા ગીરીશભાઇ દુર્લભજીભાઇ ઉઘરેજા ના કબ્જા ભોગવટા વાળા ફલેટમાં જુગાર રમતા નીચે મુજબના કુલ- ૯ ઇસમોને રોકડા રૂપીયા – ૩૨,૫૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે.
> આરોપીઓના નામ :-
(৭) ગીરીશભાઇ દુર્લભજીભાઇ ઉધરેજા ઉ.વ.૩૨ રહે. શનાળા રોડ મોમ્સ હોટલ પાછળ શ્રી જી હાઇટસ બીજા માળ ઘર નં.૨૦૨ મોરબી
(૨) મયુરભાઇ વિઠ્ઠલભાઇ મુછડીયા ઉવ.૩૨ રહે. મારૂતીનંદન એપાર્ટમેન્ટ પંચાસર રોડ મોરબી
(3) મનીષભાઇ લાલજીભાઇ વડસોલા ઉવ.૪૦ રહે. પંચાસર રોડ સત્યમ હોલ સામે ઉમા ટાઉનશીપ મોરબી
(૪) તરૂણભાઇ વલ્લભભાઇ કાવર ઉવ.૩૩ રહે.અવની ચોકડી પાસે હરીદ્રાર એપાર્ટમેન્ટ મોરબી
(५) સંજયભાઇ પ્રભુભાઇ સનારીયા ઉવ.૩૭ રહે.અવની ચોકડી પાસે સોહમ એપાર્ટમેન્ટ મોરબી
(૬) કુલદીપભાઇ ઇશ્વરભાઇ કાસુન્દ્રા ઉવ.૨૮ રહે. દર્પણ સોસાયટી મકાન નં.૧૦૨, રવાપર રોડ મોરબી
(७) ધર્મેન્દ્રભાઇ નાથાભાઇ રૈયાણી ઉવ.૪૨ રહે. રાજનગર પંચાસર રોડ મોરબી
(૮) ધર્મેન્દ્રભાઇ ચતુરભાઇ ઉઘરેજા ઉવ.૩૪ રહે. ગોકુલ મથુરા મારુતી નંદન એપાર્ટમેન્ટ ફલેટ નં.૧૦૧, કેનાલ રોડ મોરબી
(৫) ભાવેશભાઇ કેશવજીભાઇ ભીમાણી ઉવ.૩૬ રહે. ફલોરા ૧૧ સામે રવાપર ઘુનડા રોડ ગંગા એપાર્ટમેન્ટ ફલેટ નં.૭૦૩ મોરબી
કબ્જે કરેલ મુદામાલ :-
રોકડા રૂપીયા -૩૨,૫૦,૦૦૦/- તથા ગંજીપતાના પાના નંગ – પ૨ કી.રૂ.૦૦/-