મોરબી ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના બનાવ ના બને તેની સેફ્ટીના ભાગરૂપે નવરાત્રી ગ્રાઉન્ડ પર જઈ ને આયોજકો અને બાઇન્સરો માહિતગાર કર્યા હતા. ઉમિયા નવરાત્રી અને પાટીદાર નવરાત્રીમાં સ્થળ પર જઈને ફાયર ટ્રેનીંગ અને અગ્નિસામક યંત્રનો કંઈ રિતે ઉપયોગ કરવો જેની નવરાત્રીના બોડીગાર્ડ (બાઉન્સર) અને સિક્યુરિટી ગાર્ડને બેઝિક ફાયર થાય તો શું કરવું ? શું ના કરુંવું? તેની માહિતી આપેલ મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તો 24 કલાક મોરબીની જનતાની સેવા માટે હાજર છે પણ જો ના કરે ને કોઈ બનાવ બંને તો હાજર છે પણ સિક્યુરિટી ગાર્ડ અથવા કોઈ પબ્લિકમાંથી ફાયર ટ્રેનિંગ લીધેલ હસે તો ફાયર ટીમ પોતે તે પહેલા પોતાની સેફટીનું ધ્યાન રાખી શકે અને કેવી રીતે 101 કંટ્રોલરૂમ નો કોન્ટેક્ટ કરવો તે પણ જણાવેલ (ફાયર ઓફિસર) દેવેન્દ્રસિંહ જાડેજા મો : 9979027520 અને જયેશ ડાકી (લીડિંગ ફાયરમેન) મો : 9737403514 ફાયર ટ્રેનિંગ અને ઇમરજન્સી વખતે કોન્ટેક્ટ કરી શકો છો