Tuesday, January 21, 2025

નવરાત્રી દરમિયાન મોરબી એ ડિવિઝન પોલીસે આવારા તત્વો સામે ધોંસ બોલાવી

Advertisement

નવરાત્રી તહેવાર ચાલી રહ્યો તેના અનુસંધાને મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ની “SHE TEAM “ દ્વારા વિવિધ ગરબીઓની મુલાકાત લેવામાં આવેલ તેમજ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે જેમાં ગત રાત્રિ દરમિયાન મોરબી એ ડિવિજન પોલીસે કેફી પીણું પીધેલ-3 લોકો તેમજ નંબર પ્લેટ વગરના તથા મોડિફાઈડ silencer વગર ન્યુસન્સ creat કરતાં વાહન ચાલકના
મોટર સાઇકલ-24 ડિટેઇન કરેલ છે તેમજ જાહેરમાં હથિયાર સાથે રાખતા ૨ ઈસમો વિરુદ્ધ જાહેરનામા ભંગ ના ગુન્હા દાખલ કરેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW