મોરબીમાં ‘ સેવા એજ સંપત્તિ’ ફાઉન્ડેશન આયોજિત પાટીદાર નવરાત્રીમાં નવે – નવ દિવસ શહીદ પરિવારોને બોલાવી તેમને એક – એક લાખનો ચેક અર્પણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ત્રણ નોરતા માં અજય લોરીયા અને મહેમાનોના હસ્તે (1) વિજયકુમાર (2) ચંદ્રશેખર -તેલંગાણા (3)જીતેન્દ્રકુમાર-શિહોર(મ.પ્રદેશ) (4) પ્રમોદકુમાર -આરા,બિહાર (5) સંજય બિષ્ટ-નૈનિતાલ,ઉત્તરાખંડ (6)શુભમ ગુપ્તા-આગ્રા,યુ.પી
(7) અબ્દુલ માજિદ-જમ્મુ કશ્મીર શહીદ જવાનોના પરિવારોને સન્માન કરીને 1-1 લાખ ની આર્થિક સહાય કરીને માં ભારતીનું ઋણ ચૂકવ્યાનુ અજય લોરીયાએ જણાવ્યું હતું.