Tuesday, March 18, 2025

આયુષ હોસ્પિટલ મોરબી તરફ થી તમામ મોરબીવાસીઓ ને દિવાળી પર્વના હાર્દિક અભિનંદન

Advertisement

*આયુષ હોસ્પિટલ મોરબી તરફ થી તમામ મોરબીવાસીઓ ને હાર્દિક અભિનંદન*
વર્તમાન પરિસ્થિતીને જોતાં આયુષ હોસ્પિટલનાં કર્મઠ ડોક્ટર ટીમ દિવાળીની રાજાઓ નાં સમય અંતર દરમિયાન તમામ પ્રકાર ની 24X7 ઈમરજન્સી સેવાઓ ની સાથે આયુષ હોસ્પિટલ મોરબીમાં ઉપલબ્ધ છે. જો કોઈ મેડિકલ ઈમરજન્સી આવે, તો ચિંતા ન કરો આયુષ હોસ્પિટલ 24X7 આપની સેવામાં હાજર છે.
*આ દિવાળી આપના પરિવાર માટે શુભદાયી રહે અને આપ સ્વસ્થ રહો એજ શુભકામનાઓ.*

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW