હળવદ તાલુકાના રણછોડગઢ ગામ પાસેથી બોલેરો પીકઅપ વાહનમાં ઇંગ્લીશ દારૂની બોટલો તથા બીયર ટીન, બોલેરો મળી કુલ કી.રૂ.૫,૭૭,૬૯૮/- નો મુદામાલ પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી
મોરબી એલસીબી પોલીસ ને મળેલ હકિકતના આધારે હળવદ તાલુકાના રણછોડગઢ ગામ પાસેથી બોલેરો પીકઅપ વાહન નંબર-GJ-36-V-0417 માં ગે.કા. ઇંગ્લીશ દારૂ/બીયરનો જથ્થો પકડી હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
– પકડાયેલ આરોપીના નામ સરનામા:-
(૧) બોલેરો પીકઅપ વાહન નંબર-GJ-36-V-0417 નો ચાલક/માલીક
> પકડાયેલ મુદામાલની વિગત –
(૧) બ્લેન્ડર પ્રાઇમ સીલેકટ પ્રીમીયમ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. ની બોટલો નંગ-૩૬ કિ.રૂ.૩૫,૨૪૪/-
(૨) 8 PM સ્પેશીયલ રેર વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. ની બોટલો નંગ-૧૪૪ કિ.રૂ.૮૧,૭૯૨/-
(૩) ગ્રીન લેબલ રીચ બ્લેન્ડ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. ની બોટલો નંગ-૧૬૮ કિ.રૂ.૧,૦૭,૬૮૮/-
(૪) બ્લેન્ડર પ્રાઇમ સીલેકટ પ્રીમીયમ વ્હીસ્કી ૧૮૦ મીલીની બોટલો નંગ-૪૮ કિ.રૂ.૧૧,૭૧૨/-
(૫) રોયલ સ્ટગ ડીલક્ષ વ્હીસ્કી ૧૮૦ મીલીની બોટલો નંગ-૯૩ કિ.રૂ.૧૫,૮૧૦/-
( ૬) કીંગ ફીશર બીયર ટીન નંગ-૨૫૨ કી.રૂ. ૨૫,૪૫૨/-
(૭) બોલેરો પીકઅપ વાહન નંબર-GJ-36-V-0417 કી.રૂ. ૩,૦૦,000/-
દારૂની બોટલો નાની મોટી કુલ બોટલો નંગ-૪૮૯ કિ.રૂ.૨.૫૨, ૨૪૬/- બીયર ટીન નંગ-૨૫૨ કિ.રૂ.
૨૫,૪૫૨/- મળી કુલ કિ.રૂ.૨,૭૭,૬૯૮/- તથા વાહન કી.રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૫,૭૭,૬૯૮/- નો
મુદ્દામાલ કબ્જે કરેલ