Tuesday, January 21, 2025

મોરબીના યુવા પત્રકાર ભાવિક રૈયાણીનો આજે જન્મ દિવસ

Advertisement

મૂળ પંચાસર ગામના વતની અને હાલ મોરબી નિવાસી ભાવિક રૈયાણીનો જન્મ ખેડૂત પરિવારને ત્યાં થયો હતો. પંચાસર ગામે પ્રાથમિકનો અભ્યાસ કર્યા બાદ B.Sc. B.Ed. અને પત્રકારત્વ ક્ષેત્રે જર્નાલિઝમ સુધીનો અભ્યાસ કરેલ છે. હાલ મોરબી 2 વિસ્તારમાં આવેલ ઉમા વિદ્યા સંકુલમાં સેવા આપી રહ્યા છે. સાથે સાથે પોઝિટિવ મોરબી ન્યુઝમાં એડિટર તરીકે અને M24 ન્યુઝમાં તેઓ ફાઉંન્ડર છે. આ સાથે મોરબીમાં ધૂમ મચાવતા સિયારામ પ્રિન્ટિંગનો વ્યવસાય સંભાળી રહ્યા છે. આજરોજ તેમના જન્મ દિવસ નિમિતે મિત્ર સર્કલ અને પરિવાર સહિતના લોકો શુભેચ્છાઓનો ધોધ તેમના નંબર 8758549998 પર વરસાવી રહ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW