વિશ્વ સંભારણા દિવસ નિમિત્તે રોડ એકસીડન્ટ માં મૃત્યુ પામેલા વાહન ચાલકોને શ્રદ્ધા સુમન અર્પણ કરવા ટ્રાન્સપોર્ટ એસોસિયેશન હોલ,નેશનલ હાઇવે ખાતે આર.ટી.ઓ. સાથે સંકલન કરી વાહનચાલકો ને અકસ્માત બનતા અટકાવવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ પેમ્પલેટ નું વિતરણ ટ્રાફિક શાખા મોરબી દ્વારા કરવામાં આવ્યું હતું