Monday, June 9, 2025

ત્રાજપર ગામના ચોરા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા એક મહિલા સહિત બે ઈસમો ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ગામના ચોરા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા એક મહિલા સહિત બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ગામના ચોરા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા એક મહિલા સહિત બે ઈસમો સંજયભાઈ ભુરજીભાઈ દુદકીયા (ઉ.વ.૩૦) રહે. વીસીપરા વિજયનગર સન રાજરાઇઝ પાર્કની પાસે તથા મંજુબેન ગોરધનભાઈ વરાણીયા (ઉ.વ.૪૩) રહે. ત્રાજપર છેલ્લી શેરી મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૦૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW