Sunday, January 5, 2025

“સાબરમતી રિપોર્ટ” ફિલ્મ જોવા માટે મોરબી માળિયા વિધાનસભા વિસ્તાર કાર્યકર્તા હોદ્દેદારો માટે કાંતિલાલ અમૃતિયા દ્વારા સ્પેશિયલ શો નું આયોજન

Advertisement

મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા 65- મોરબી માળિયા વિધાનસભા વિસ્તાર કાર્યકર્તા હોદ્દેદારો માટે ફિલ્મના સ્પેશિયલ શો નું આયોજન કરેલ છે.
કોઈ ચોક્કસ ઘટનાની વાસ્તવિકતા દર્શાવવા માટે ફિલ્મ એ સર્વોત્તમ માધ્યમ છે ત્યારે વાસ્તવિકતાથી માહિતગાર થવા “સાબરમતી રિપોર્ટ” ફિલ્મ જોવા માટેનું આયોજન કરવામાં આવેલ છે.
સંગઠનના વર્તમાન તથા માજી હોદ્દેદારો, અલગ અલગ મોરચા- સેલના વર્તમાન તથા માજી હોદ્દેદારો, વર્તમાન તથા માજી કાઉન્સિલર તેમજ જિ. પંચા. અને તા. પંચા. ના વર્તમાન તથા માજી અને સદસ્ય વિ. માટે એક સ્પેશિયલ શો રાખેલ છે.
તા. 23-11-2024 શનિવાર* *સવારે :- 10:00 કલાકે
સ્થળ :- સ્કાય મોલ સિનેમા ગૃહ શનાળા રોડ, મોરબી
ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા સ્પેશિયલ શો નું આયોજન કરવામાં આવ્યું છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW