મોરબી જિલ્લા ના નિવૃત્ત પોલીસ કર્મચારી ઓ નું સ્નેહ મિલન અને મીટીંગ નુ આયોજન કરવામાં આવેલ છે જેથી સમયસર પધારવા વિનંતી કરવામાં આવે છે
મીટીંગ માં વરિષ્ઠ નિવૃત્ત પોલીસ કર્મચારી ઓ કે જેની ૭૦ વર્ષ થી વધુ ઉંમરના નું સન્માન ત્થા નિવૃત્ત પોલીસ કર્મચારી ના ઉચ્ચ પદવી પ્રાપ્ત કરેલ છે જે ઓ ના સન્માન કરવામાં આવનાર છે
જે અંગે અગાઉથી નામ નોંધણી કરાવવા વિનંતી કરવામાં આવેલ હતી
જેઓ ના નામ નોંધાવેલા છે તેઓ એ આ સમારંભમાં અવશ્ય પધારવા વિનંતી છે
છતાંય કોઈ રહી જવા પામેલ હોય તો હાજરી આપી શકશે અને સન્માનીત કરવામાં આવશે
આ મીટીંગ માં મોરબી જિલ્લા ના નિવૃત્ત તમામ નિવૃત્ત પોલીસ કર્મચારી ને પધારવા વિનંતી કરવામાં આવે છે
સમારોહ પુર્ણ થયે સૌ સાથે મળીને સ્વરૂચી ભોજન લઈ શું
બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા વિનંતી છે
*તારીખ- સમય*- ૨૭/૧૧/૨૦૨૪ બુધવારે સવારે ૧૦/૦૦
*સ્થળ*- ઉમા હોલ રવાપર ચોકડી નજીક
પ્રમુખ એ જે દલસાણીયા
મંત્રી ચંદુભાઈ બાબરીયા
નિવૃત્ત પોલીસ કર્મચારી મંડળ મોરબી જિલ્લા મોરબી