મોરબી: મહિપત રામજી ગંગારામદાસજી રામાનુજ નું અવસાન
મોરબી નિવાસી મહિપતરામજી ગંગારામદાસજી રામાનુજ તેઓ ઉમેશભાઈ ના પિતા નું તારીખ ૨૭/૧૧/૨૦૨૪ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગત નું બેસણું તા. ૨૯/૧૧/૨૦૨૪ ને શુક્રવારના સાંજે ૪ થી ૬ સ્વાતિ પાર્ક શ્યામપાર્ક પાછળ પંચાસર રોડ મોરબી ખાતે રાખેલ છે