ચિત્રકૂટ ફીડર માં આવતા વિસ્તારોમાં આવતી કાલે વીજકાપ રહેશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેર પેટા -૦૨ વિભાગ હેઠળ તારીખ ૨૮/૧૧/૨૦૨૪, ગુરૂવાર ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રાખવાનો હોઈ તે માટે જરુરી પ્રેસનોટ આપવા વિનતી.

સવારે ૦૮:૦૦ થી બપોરે ૪:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે.
(૧) ચિત્રકૂટ ફીડર:-
જેમાં નવી જૂની રેલવે કોલોની, અંબિકા રોડ, માધાપર, મહેન્દ્રપરા, અંબિકા રોડ, સ્ટેશન રોડ, તખ્તસિંહજી રોડ, રાવલ શેરી, કુંભાર શેરી, મંગલભુવન, રોહીદાસ પરા, ચાર ગોડાઉન વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારો માં પુરવઠો બંધ રહેશે.

*નોંધ:- કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.*

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW