ભરૂચ જિલ્લા ખાતેથી પકડી પાડતી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની
મોરબી: પોલીસ ખાનગીરાહે હકિકત મળેલકે, હળવદ પો.સ્ટે. એ પાર્ટ.ગુ.ર.નં.૩૧૦/૨૦૨૩ આઇ.પી.સી.કલમ-૨૭૯,૩૦૪(એ) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ વિ. મુજબના ગુન્હાના કામના નાસતો ફરતો આરોપી સતેન્દ્ર જયરામ યાદવ રહે.પટખૌલી ઘુધર આર એસ મહારાજગંજ (યુ.પી) વાળો હાલે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જોલવા ગામ ખાતે આવેલ હોવાની ચોકકસ બાતમી મળતા તુરંત જ ઉપરોકત મોરબી પોલીસ નો સ્ટાફ હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોક્ત ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી સતેન્દ્ર જયરામ યાદવ ઉ.વ.૨૬ રહે.પટખોલી ઘુઘર આર એસ મહારાજગંજ (યુ.પી) વાળો જોલવા ગામ ઓમ શકિત પ્રા.લી કંપની ખાતેથી મળી આવતા મજકુરને હળવદ પોલીસ સ્ટેશન લાવી બી.એન.એન.એસ. કલમ ૩૫(૨)જે મુજબ ઉપરોકત ગુનાના કામે અટક કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનને સોંપેલ