મોરબી: મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના બંગાવડી ગામના વતની મોરબીના યુવા પત્રકાર જનકભાઈ રાજાનો આજે 5 ડીસેમ્બરે જન્મદિવસ તેઓ કચ્છ આમતક દૈનિક ન્યુઝ પેપરમાં મોરબી જીલ્લા બ્યુરો ચીફ તેમજ ન્યુઝ ફોર કાઠિયાવાડ અને લોકાર્પણ દૈનિકમા રિપોર્ટર તરીકે કાર્યરત છે પત્રકારત્વ ક્ષેત્રમાં જનકભાઇ રાજા ઈમાનદારીપુર્વક ફરજ નિભાવી લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે.
તેઓ જાગૃત અને નિડર બની પત્રકારત્વ ક્ષેત્રેમાં નાની ઉંમરે ઉંચી ઉડાન ભરી ખુબ જ લોકપ્રિય બની જાણીતા બન્યા છે.ન્યુઝ લાઇન સીધા સમાચારથી પત્રકારત્વની વર્ષ ૨૦૧૦ થી પત્રકારત્વ ક્ષેત્રે સેવા આપી રહ્યા છે. લોકોના પ્રશ્નો અને પ્રજાની સેવાના ઉદ્દેશ્યથી મોરબી જિલ્લામાં આમતક ન્યુઝ સોશ્યલ મીડિયા એડીશન શરૂ કર્યું અને લોકપ્રશ્ન ઉઠાવી નિરાકરણ લાવવા સતત પ્રયત્ન કરી તટસ્થ રીતે પત્રકારત્વ કરી રહ્યા છે સાથે સાથે તેઓ પત્રકાર એકતા પરિષદ, મોરબી શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ સહિત અનેક સંસ્થાઓમાં જોડાયેલા છે.જનકભાઈ રાજા નાની ઉંમરે મોટું નામ કમાઈ અનેક વખત તેઓને સન્માનિત કરવામાં આવેલ છે તેમના જન્મદિવસે સગાસંબંધી સ્નેહીજનો મિત્ર સર્કલ હિતેચ્છુ દ્વારા વોટસએપ ફેસબુક સહિત સોશિયલ મીડીયામાં નામી અનામી મિત્રોએ તેમના મો. 8320887013 ઉપર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે.