Wednesday, January 22, 2025

મોરબી જિલ્લામાં સતત ત્રીજા દિવસે એસએમસીની રેડ કોલસા જુગાર બાદ હવે ઈંગ્લિશ દારૂ ઝડપીને મચાવ્યો ખળભળાટ

Advertisement

મોરબી જિલ્લામાં સ્ટેટ મોનિટરીંગ સેલના ધામા ગોરખધંધા કરનારાઓ ચેતી જજો

સ્ટેટ મોનિટરીંગ સેલના DIG નિર્લિપ્ત રાયની મોરબી જિલ્લામાં તરાપ ગેરકાયદેસર ગોરખધંધા કરનારાઓમાં રીતસરનો ફફડાટ

મોરબી જિલ્લામાં સતત ત્રીજા દિવસે એસએમસીની રેડ કોલસા જુગાર પ્રકરણ તપાસ બાદ હવે ઈંગ્લિશ દારૂ ઝડપીને મચાવ્યો ખળભળાટ

હવે બાકી છે ખનીજ મોરબી જિલ્લામાં માતેલાસાંઢની જેમ બેફામ ગેરકાયદેસર દોડતા રેતીના ડમ્પરો ઉપર બાજ નજર ?

મોરબી મેં આયે હૈ તો કુછ કર કે જાયેંગે સ્ટેટ મોનિટરીંગ સેલના એકથી એક દરોડાથી ગોરખધંધા કરનારાઓમાં હડકંપ મચી ગયો

મોરબી ના શ્રદ્ધાપાર્ક સોસાયટી નવલખી રોડ ઉપર ૮૪ બોટલ વિદેશી દારૂ સાથે એક ઈસમ ને ઝડપી લઈ મોરબી બી ડિવિજન પોલીસ મથકે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW