Friday, March 14, 2025

નવયુગ કોલેજ માં પ્રખ્યાત ખગોળશાસ્ત્રી ડૉ. જે. જે. રાવલ નો સેમિનાર યોજાયો

Advertisement

નવયુગ કોલેજ માં આજે પ્રખ્યાત ખાગોળશાસ્ત્રી ડૉ જે.જે. રાવલ સાહેબ નો સેમિનાર યોજાયો હતો જેમાં ડૉ. જે. જે. રાવલ સાહેબ પ્રખ્યાત ખગોળશાસ્ત્રી છે તેઓ નહેરુ પ્લેનેટેરિયમ- વર્લી, મુંબઈ ના ડિરેક્ટર રહી ચુક્યા છે, હાલ તેઓ જનસેવા કેન્દ્ર, બોરીવલી ના પ્રેસિડેન્ટ છે
આ સાથે પ્રો.ડો. શાંતિલાલ ભોરણીયા કે જેઓ એમ. એમ. શાહ બી.એડ. કોલેજ ના પૂર્વ પ્રિન્સીપાલ ઉપસ્થિત રહ્યા હતા.
આજે J.J. Raval Sir દ્વારા બ્રમ્હાંડ ની માહિતી નો સેમિનાર યોજવામાં આવ્યો જેમાં નીચે જણાવેલ મુદ્દા પર પદ્ધતિ સર સમજાવેલ હતું
– ઘણી બધી શોધ નું મૂળ ભારત છે.
– સૂર્ય વિશે માહિતી
– lagrange point વિશે માહિતી
– ભારત ના ઇતિહાસનું હાલ વિજ્ઞાન વર્તમાન સાથે જોડાણ
– બ્રમ્હાન્ડ શું છે તેની માહિતી
– કોઈ નાનું કે મોટું નથી , અભિમાન ના કરવું જોઈએ, simple leaving and High thinking જેવી અનેક શીખો વિદ્યાર્થીઓ ને આપી.
આ સેમિનાર સંસ્થા ના પ્રમુખશ્રી પી. ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો જેમાં મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ તેમજ સર્વે વિભાગીય વડા તેમજ દરેક કોલેજ ના સ્ટુડન્ટ જોડાયા હતા

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW