મોરબી બી ડિવિજન પોલીસ ને ખાનગી રહે હકીકત મળી કે અજીતભાઇ બચુભાઇ બણોધરા ઉ.વ ૩૩ ધંધો મજુરી રહે મોરબી-ર કુબેર ટોકીજ પાછળ મફતીયાપરામાં પાણીની ટાંકી પાસે મોરબી-૨ વાળા ઇસમ એ પોતાના રહેણાક મકાન માથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ ની બોટલ નંગ ૧૮૯ જેની કિ.રૂ ૯૧,૪૬૭/- નો મુદામાલ તથા મોબાઇલ ફોન ૧ જેની કિ.રૂ ૫૦૦૦/- મળી કુલ કિ.રૂ.૯૬૪૬૭/- ના મુદામાલ સાથે સ્થળ ઉપરથી રેઇડ દરમ્યાન પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ
– પકડાયેલ આરોપીના નામ
(૧) અજીતભાઇ બચુભાઇ બણોધરા ઉ.વ ૩૩ ધંધો મજુરી રહે મોરબી-૨ કુબેર ટોકીજ પાછળ મફતીયાપરામાં પાણીની ટાંકી પાસે