(અહેવાલ મયંક દેવમુરારી)
SMC ના DIG નિર્લિપ્ત રાયને DYSP કે.ટી. કામરીયા ની ટીમ મોરબી નજીક પીપળી જેતપર રોડ ઉપર આવેલા રંગપર બેલા નજીક ત્રાટકી અંદાજિત ૭૦૦ થી ૮૦૦ લીટર દેશી દારૂ નો જથ્થો ઝડપી લેતા ખળભળાટ મચી ગયો
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધમધમતા દેશી દારૂના અડ્ડાઓ ઉપર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ ત્રાટકી
ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગના મોરબી વિસ્તારમાં ધામાથી દેશી દારુ વેચતા બુટલેગરોમાં ફફડાટ
મોરબી જેતપર રોડ ઉપર રંગપર પાવડીયારી સહીતના વિસ્તારોમાં બેફામ દેશી દારૂનો વેપલાના વીડિયો વાયરલ થયા બાદ SMC ત્રાટકી અંદાજિત ૭૦૦ થી ૮૦૦ લીટર જેવો દેશી દારૂનો જથ્થો ઝડપી ખળભળાટ મચાવ્યો