મોરબી એલસીબી ને ખાનગીરાહે મળેલ હકિકત આધારે માળીયા તાલુકાના નવાગામે રહેણાંક મકાન તથા ટ્રેકટરમાં અમુક માણસો ગે.કા. પાસ પરમીટ વગરનો દેશી દારૂનો જથ્થો રાખી તેનુ વેચાણ કરે છે. તેવી હકિકત આધારે તપાસ કરતા બે ઇસમો દેશી દારૂના જથ્થા સાથે મળી આવતા કુલ-૬ ઇસમો વિરુધ્ધ માળીયા મિ. પો.સ્ટે. પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
> પકડાયેલ આરોપીના નામ સરનામા –
(૧) સબીર સ/ઓ મહમદહનીફ ઉર્ફે બાબો જેડા રહે. મોરબી રણછોડનગર મુળ નવાગામ તા.માળીયા મિ.
(૨) ઇરસાદ સ/ઓ મહમદહનીફ ઉર્ફે બાબો જેડા રહે. મોરબી રણછોડનગર મુળ નવાગામ તા.માળીયા મિ.
– પકડવાના બાકી આરોપીઓના નામ સરનામા –
(૧) ઇરફાન મહમદહનીફ ઉર્ફે બાબો જેડા/ રહે.નવા ગામ તા.માળીયા (મિં) જી.મોરબી
(૨) અવેશ સુભાનભાઈ કટીયા રહે.નવાગામ તા.માળીયા(ર્મિ)
(૩) મહમદભાઇ ઉર્ફે બાબો રાયબભાઇ જેડા રહે. મોરબી રણછોડનગર મુળ નવા ગામ તા.માળીયા
(૪) ઇમરાન રાયબભાઇ જેડા રહે. મોરબી રણછોડનગર મુળ નવા ગામ તા માળિયા
પકડાયેલ મુદામાલની વિગત-
(૧) દેશી દારૂ લીટર-૧૫૧૫ કિ.રૂ.૩,૦૩૦૦૦/-
(૨) મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૧૫૦૦૦/-
(૩) ટ્રેકટર ટ્રોલી કિ.રૂ.૫,૫૦૦૦૦/- મળી કુલ કિ.રૂ.૮,૬૮,૦૦૦/-નો મુદામાલ કબજે કરેલ છે.