પરશુરામ ધામ ખાતે પરશુરામ ધામ ટ્રસ્ટ ની બેઠક નું આયોજન કરેલ હતું જેમાં પરશુરામ ધામ ના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા ની તબિયત નાદુરસ્ત રહેતા તેમને સ્વૈચ્છિક રાજીનામુ આપતા ના નવા પ્રમુખ તરીકે હસુભાઈ પંડ્યા ની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ કરવામાં આવી હતી.ભુપતભાઈ પંડ્યા ના કાર્યકાળ દરમિયાન પરશુરામ ધામ નો અભૂતપૂર્વ વિકાસ થયેલ,તેમના જીવન નો એક જ મંત્ર છે પરશુરામ ધામ માં અવનવા વિકાસ ના આયામ સ્થાપિત કરવા થોડા સમય પહેલા તબિયત નાદુરસ્ત થતા એમને જવાબદારી માંથી મુક્ત થવા ટ્રસ્ટી મંડળ માં પ્રસ્તાવ મુકતા આજે પરશુરામ ધામ માં નવા પ્રમુખ પ્રમુખ તરીકે હસુભાઈ પંડ્યા વરણી કરેલ હસુભાઈ અનેકવિધ સંસ્થા સાથે સંકળાયેલા હોય અને ખૂબ બહોળો અનુભવ ધરાવે છે.