Sunday, January 19, 2025

મોરબી ના સેવાભાવી બચૂબાપા ની વ્હારે આવ્યા કાંતિલાલ અમૃતિયા

Advertisement

સેવા પરમો ધર્મ :

મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની પ્રક્રિયા દરમિયાન સેવાના અવિરત કાર્યમાં તત્પર રહેલા બચુબાપાની સેવા સ્થળ ખાલી કરાવવામાં આવી હતી. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા એ સ્થળ પર જઈ બચુબાપાની મુલાકાત લીધી અને તેમના નિસ્વાર્થ સેવાભાવને બિરદાવી હતી

બચુબાપામાં ના અવિરત ચલાવી રહેલ સદાવ્રત ના કાર્યો માટે પ્રોત્સાહિત કરી અને તેમને આ સેવાઓ ચાલુ રાખવા માટે નવી જગ્યા ફાળવવાની ધારાસભ્યએ ખાતરી આપી હતી આ સાથે, તેમની જનસેવાની ભાવનાને મેરું વંદન કરી, સત્યનિષ્ઠ પરમ સેવા માટે અભિનંદન પાઠવ્યા.
બચુબાપાનું જીવનદ્રષ્ટિ અને નિસ્વાર્થ સેવા ભાવ બધા માટે પ્રેરણાદાયી છે. તેમ કાંતિલાલ અમૃતિયા એ જણાવ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW