(અહેવાલ: મયંક દેવમુરારી)
મોરબી : રામાનંદીય સાધુ સમાજ દ્વારા જગત ગુરુ શ્રી રામાનંદાચાર્યજી ની જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવશે
મોરબી માળિયા મી. વિસ્તાર માં વસતા રામાનંદીય સાધુ દ્વારા આગામી તારીખ ૨૧/૦૧/૨૦૨૫ ના રોજ જગત ગુરુ મહારાજ શ્રી રામાનંદાચાર્યજી ની ૭૨૫ મી જન્મ જયંતી ની ઉજવણી મોરબી રામાનંદ ભવન રામઘાટ ખાતે ઉજવણી કરવામાં આવશે સવારે ૭.૩૦ કલાકે મંગળા આરતી ૧૨.૦૦ કલાકે મહા આરતી તેમજ બપોરે મહાપ્રસાદ યોજાશે શોભાયાત્રા સરકાર ની ગાઇડલાઈન મુજબ યોજાશે તેમ મોરબી માળિયા મી. રામાનંદીય સાધુ સમાજ ના પ્રમુખ યાદી માં જાણવામાં આવ્યું છે