Tuesday, May 20, 2025

મોરબી મહાનગરપાલિકા દ્વારા રીડયુસ, રિસાયકલ, રીયુઝ સેન્ટરનો આવતીકાલ તા.૦૭ ફેબ્રુઆરીથી શુભારંભ કરાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી મહાનગરપાલિકા તંત્ર દ્વારા આવતીકાલે તારીખ ૦૭/૦૨/૨૦૨૫ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે નવતર પ્રયોગ તરીકે રેન બસેરા ખાતે Reduce, Reuse, Recycle (RRR) Center નો પ્રારંભ કરવામાં આવનાર છે.

જેમાં મોરબી શહેરની સામાજિક, ધાર્મિક, બિન સહકારી સંસ્થાઓ તેમજ નગરજનો દ્વારા RRR Center ખાતે તેમના જુના કપડા, જુના પુસ્તકો, જુના રમકડાં તેમજ જુના બુટ-ચપ્પલનું ડોનેશન કરી શકશે. આ મુહીમમાં મોરબી શહેરના મહત્તમ નાગરિકો ભાગ લે- તેમ ડેપ્યુટી કમિશ્નર (પ્રોજેકટ), મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW