Tuesday, May 20, 2025

પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે ઇસમોને પાસા હેઠળ ડીટેઇન કરી વડોદરા તથા ભાવનગર જેલ હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી

Advertisement
Advertisement
Advertisement

રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક ની સૂચના મુજબ એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.એ માળીયા મિંયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ બે ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા કે.બી.ઝવેરી જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ ઉપરોકત ગુનામાં સંડોવાયેલ આરોપી (૧) શબ્બીર સ/ઓ મહમંદહનીફ ઉર્ફે બાબો જેડા / મિંયાણા ઉવ-૨૨ (૨) ઇર્ષાદ સ/ઓ મહમંદહનીફ ઉર્ફે બાબો જેડા / મિંયાણા ઉવ-૨૦ બન્ને રહે. હાલ રહે.મોરબી રણછોડનગર, સાંઇબાબાના મંદિર પાસે, મુળ રહે.નવાગામ તા.માળીયા મિંયાણા જી.મોરબી વાળાના પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય. જે બન્ને ઇસમોને સત્વરે અટકાયત કરવા માટે એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ બી.ડી.ભટ્ટ તથા એસ.આઈ.પટેલ પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબીનાઓ સાથે પોલીસ ટીમ બનાવી ઉપરોકત બન્ને ઇસમોને તા.૦૭/૦૨/૨૦૨૫ ના રોજ પાસા એકટ તળે ડીટેઇન કરી મધ્યસ્થ જેલ, વડોદરા તથા જીલ્લા જેલ ભાવનગર ખાતે મોકલી આપેલ

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW