માળિયા મી. પોલીસ ને ખાનગી બાતમી હકીકત મળેલ કે, માળીયા મીંયાણાના કાદુરી વિસ્તારમાં વેણાસર ગામની સીમામા પરબતભાઇ પ્રભુભાઇ દેગામા વાળા પાસે ગેરકાયદેસર હથિયાર છે અને તેઓના ઝુપડા પર ખડની આડમા સંતાડેલ હોય જે આધારે પોલીસે તે જગ્યાએ રેઇડ કરતા પરબતભાઇ પ્રભુભાઇ દેગામા વાળા પાસેથી એક હાથ બનાવટની હાથ બનાવટની જામગરી જામહથિયાર નંગ-૧ કિ.રૂ.૨૦૦૦/- મળી આવતા હથિયાયારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. હઠળ રજી. હાથ
—
-આરોપી :- પરબતભાઇ પ્રભુભાઇ દેગામા ઉ.વ ૪૫ ધંધો મજુરી રહે કાદુરી વિસ્તાર વેણાસર ગામની સીમ તા માળીયા મી જી મોરબી
-કબ્જે કરેલ મુદ્દામાલ :- એક હાથ બનાવટની જામગરી (હથીયાર) નંગ-૧ કિ.રૂ. ૨,૦૦૦/-