મોરબી તાલુકા પોલીસ ને મળેલ ખાનગી બાતમી હકીકતના આધારે પોલીસ સ્ટાફ સાથે હકીકત વાળી જગ્યા મોરબી તાલુકાના રાજપર ( કુંતાશી ) સીમમાંથી એક ઇસમ પોતાના હાથમાં દેશી બનાવટની જામગરી બંદુક સાથે શંકાસ્પદ હરકત કરતો મળી આવતા આર્મ્સ એકટ હેઠળ ગન્હો રજી. કરી આગળની તપાસ પોલીસ હેડ કોન્સ એમ.એ.પરમાર ચલાવી રહેલ છે.
આરોપી :- કરીમભાઇ ફુલુભાઇ લુણાઇ ઉવ-૪૫ ધંધો ખેતી રહે. ઉંટબેટ સામપર તા-જી મોરબી
> કબ્જે કરેલ મુદ્દામાલ :- એક દેશી હાથ બનાવટીની જામગરી બંદુક ( હથિયાર ) કી.રૂ
૨૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે