મોરબીના રાજપર ( કુંતાશી ) ગામ ની સીમ માંથી એક ઇસમને દેશી હાથ બનાવટી જામગરી બંદુક સાથે પકડી પાડતી તાલુકા પોલીસ

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકા પોલીસ ને મળેલ ખાનગી બાતમી હકીકતના આધારે પોલીસ સ્ટાફ સાથે હકીકત વાળી જગ્યા મોરબી તાલુકાના રાજપર ( કુંતાશી ) સીમમાંથી એક ઇસમ પોતાના હાથમાં દેશી બનાવટની જામગરી બંદુક સાથે શંકાસ્પદ હરકત કરતો મળી આવતા આર્મ્સ એકટ હેઠળ ગન્હો રજી. કરી આગળની તપાસ પોલીસ હેડ કોન્સ એમ.એ.પરમાર ચલાવી રહેલ છે.

આરોપી :- કરીમભાઇ ફુલુભાઇ લુણાઇ ઉવ-૪૫ ધંધો ખેતી રહે. ઉંટબેટ સામપર તા-જી મોરબી

> કબ્જે કરેલ મુદ્દામાલ :- એક દેશી હાથ બનાવટીની જામગરી બંદુક ( હથિયાર ) કી.રૂ

૨૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW