Saturday, February 22, 2025

ચોરીના મોટરસાયકલ સાથે એક ઈસમ ને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ

Advertisement
Advertisement

મોરબી એ ડિવિજન પોલીસ નેવ ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ મોટર સાયકલ સાથે આરોપી આલાપ રોડ નાલા ઉપર હોય જેથી તેને ચેક કરતા મજકુર પાસે મોટરસાયકલ ના કાગળો માંગતા નહી હોવાનું જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહુ મોટરસાયકલ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.ર.નં.૦૨૨૬/૨૦૨૫ બી.એન.એસ કલમ.૩૦૩(૨) મુજબનુ ચોરીનુ હોવાનુ જણાતા આરોપીને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આમ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.ર.નં.૦૨૨૬/૨૦૨૫ બી.એન.એસ કલમ.૩૦૩(૨) મુજબના ગુન્હા ડીટેકટ કરવામા આવેલ છે.

પકડાયેલ આરોપી –

(૧) મુસ્તાકભાઇ સ/ઓ અબ્દુલભાઇ કાસમભાઇ ચાનીયા ઉ.વ.૬૦ ધંધો.નીવૃત રહે. મોરબી કાલીકા પ્લોટ સતવારા બોર્ડીંગ પાછળ

કબ્જે કરેલ મુદામાલ – એક બજાજ પ્લેટીના મોટર સાયકલ કિ.રૂ.૫૦૦૦૦/-

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW