મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓના ભાગરૂપે હળવદ ખાતે હાલમાં મતગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં મતગણતરી બાદની ઇવીએમ મશીનની સિલીંગ પ્રક્રિયા ચાલી રહી છે અને મદદનીશ ચુંટણી અધિકારી ધાર્મિક ડોબરીયા દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યા છે..