અખિલ ભારતીય મુલ્કી સેવા કુસ્તી સ્પર્ધામાં મોરબી જિલ્લા યુવા વિકાસ અઘિકારીએ રજત ચંદ્રક મેળવ્યો

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

પૂણે-મહારાષ્ટ્ર ખાતે ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ કુસ્તી સ્પર્ધા ૨૦૨૪-૨૫ ગત તારીખ ૧૮/૦૨/૨૦૨૫ ના રોજ યોજાઈ હતી. જેમાં મહિલા વિભાગમાં ૫૩ કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં શ્રીમતી હીરલ અમિત વ્યાસ જિલ્લા યુવા વિકાસ અધિકારી, મોરબીએ રજત ચંદ્રક પ્રાપ્ત કરીને ગુજરાતમાં ઇતિહાસ રચ્યો છે. આ તકે શ્રીમતી હીરલબેન વ્યાસે મેનેજર એમ.ઝેડ.વાઘેલા, તમામ ટીમ મેમ્બર્સ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના કમિશનર આલોક કુમાર પાંડેજી તથા જીએડી ગાંધીનગરના તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW