મોરબી તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ કોન્સ. ભગીરથભાઇ લોખીલ તથા મહેન્દ્રસિંહ ચુડાસમા નાઓને સંયુકતરાહે બાતમી હકીકત આધારે મોરબી તાલુકાના બેલા(રં) ગામે રમેશભાઇ પરષોત્તમભાઇ અઘારાના રહેણાક મકાનમાં ગંજીપત્તાના પાના વડે જુગાર રમે છે જે તેવી હકીકત આધારે સદરહું જગ્યાએ જઇ રેઇડ કરી નીચેની વિગતે મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધાર કલમ એકટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે.
આરોપી :-
1) રમેશભાઈ પરષોત્તમભાઇ અઘારા રહે-બેલા (રંગપર) તા.જી.મોરબી
2) વિનોદભાઇ મગનભાઇ સંઘાણી રહે. વૃંદાવન પાર્ક રેમ્બો એપાર્ટમેન્ટ ફેલ્ટ નંબર ૦૨ મોરબી-૦૧
(3) વસંતભાઇ ગાંડુભાઈ ચાપાણી રહે-બેલા(રં) તા.જી.મોરબી
4) ભરતભાઇ શિવલાલભાઇ સંઘાણી રહે. બેલા(રં) તા.જી.મોરબી
5) અંકિતભાઇ રણછોડભાઇ કણસાગરા રહે-ઉમા ટાઉનશીપ અવધ એપાર્ટમેન્ટ રૂમ નંબર ૧૦૧ મોરબી-૦૨
6) વિનોદભાઇ ઉર્ફે વિનુભાઇ રૂગનાથભાઇ માકાસણા રહે.બેલા, રતનગર (રે) તા.જી.મોરબી
> કબ્જે કરેલ મુદ્દામાલ
1 રોકડ રૂપિયા ૫૪૩૯૦૦/-
2 એન્ડ્રોઇ મોબાઇલ ફોન નંગ-૦૬ કિ.રૂ.૧,૦૦,૦૦૦/-
3 એકટીવા મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર GJ-03-FQ-8984 કિ.રૂ.૧૫૦૦૦/-
4 સુપર સ્પ્લેન્ડર મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર GJ-36-N-3400 કિંમત રૂપિયા ૨૫૦૦૦/-
5 એક મહેન્દ્ર કંપનીની XUV 300 રજી.નંબર GJ-36-R-7852 કિં.રૂ.૪,૦૦,૦૦૦/- ગણી કૂલ ૧૦,૮૩,૯૦૦/-




