શ્રી અમરનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિ નિમિતે તારીખ ૨૬/૦૨/૨૦૨૫ ને મહાવદ તેરસ ને બુધવાર ના રોજ મહાશિવરાત્રિ ના પાવન પવિત્ર દિવસે બપોરે ૧૨:૦૦ વાગ્યે મહા આરતીનું આયોજન કરેલ છે તો આ મહાઆરતી પધારવા તેમજ રાત્રે ૦૯:૦૦ વાગ્યે ધૂન ભજન માં પધારવા સર્વે ધર્મપ્રેમી જનતાને લી. અમરનાથ મહાદેવ મિત્ર મંડળ દ્વારા નિમંત્રણ પાઠવવા આવ્યું ચેવ
સ્થળ : – અમરનાથ મહાદેવ મંદિર
૬૬ કેવી સપ્ટેશનની સામી
નવી પીપળી